• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
  • Tamannaah Bhatia shines in celestial blue lehenga in new video, talks about her ‘sexy’ bridal look
Advertisement
  • Home
  • Desh-Videsh
  • Uttar Pradesh
  • Purvanchal News
  • Jaunpur
  • Varanasi
  • Tamannaah Bhatia shines in celestial blue lehenga in new video, talks about her ‘sexy’ bridal look
No Result
View All Result
  • Home
  • Desh-Videsh
  • Uttar Pradesh
  • Purvanchal News
  • Jaunpur
  • Varanasi
  • Tamannaah Bhatia shines in celestial blue lehenga in new video, talks about her ‘sexy’ bridal look
No Result
View All Result
Sankalp Savera
No Result
View All Result
Home Desh-Videsh

એમવે ઇન્ડિયા 100% પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ કંપની બની

એમવે ઇન્ડિયા 100% પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ કંપની બની

Sankalp Savera by Sankalp Savera
August 22, 2022
in Desh-Videsh
0
एमवे इंडिया 100% प्लास्टिक वेस्ट न्यूट्रल बना
1.5k
VIEWS
Share on FacebookShare on TelegramShare on WhatsappShare on Twitter

એમવે ઇન્ડિયા 100% પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ કંપની બની

श्रीपाल सिंह क्षेम

સુરત, 22 ઑગસ્ટ 2022: દેશની સૌથી મોટી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ પૈકી એક એમવે ઇન્ડિયા દ્વારા વિસ્તૃત મેન્યુફેક્ચરર જવાબદારી (EPR) કલેક્શન અને એમવે મેન્યુફેક્ચરિંગ સુવિધા ખાતે નીકળતા પ્રિ-કન્ઝ્યુમર પ્લાસ્ટિકના કચરાને 100% રિસાઇકલ કરવામાં આવી રહ્યો હોવાથી હવે તે ‘પ્રિ અને પોસ્ટ કન્ઝ્યુમર પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ’ કંપની બની ગઇ છે. કંપનીએ 800 મેટ્રિક ટન પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક કચરો એકત્રિત કરે છે અને રિસાયકલ કરે છે, જે વિવિધ કદની બોટલ, ટ્યુબ, ઢાંકણા, બરણી અને સેશેના 50 મિલિયન યુનિટ કરતાં વધુ પ્લાસ્ટિક પ્રોડક્ટ કચરાનું વ્યવસ્થાપન કરવા સમકક્ષ છે. વધુમાં, કંપનીએ પ્રિ-પ્લાસ્ટિકના વેસ્ટ ન્યૂટ્રાલિટી પ્રાપ્ત કરવા માટે પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં જોખમી પ્રોડક્ટ્સ અને પ્લાસ્ટિકના કચરાને 100% રિસાયકલ કર્યા છે અને તેનો પુનઃઉપયોગ કરે છે. એકંદર પર્યાવરણીય અને સામાજિક અસરના દૃષ્ટિકોણ સાથે પોતાના વ્યવસાયને આગળ ધપાવતા, કંપનીએ તેની ટકાઉપણાની મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટે કેટલાક સ્પષ્ટ પગલાં સંમિલિત કર્યા છે, જેથી લોકોને વધુ સારું, સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવાની તેની દૂરંદેશીને પુનઃસ્થાપિત કરી શકાય.
આ સિદ્ધિ અંગે ટિપ્પણી કરતા એમવે ઇન્ડિયાના નિયમનકારી બાબતોના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ અદીપ રોયે જણાવ્યું હતું કે, “એમવે ખાતે, અમારી પ્રોડક્ટ્સ, પ્રક્રિયાઓ અને વિચારધારામાં આરોગ્યપ્રદ ગ્રહ રાખવાની અમારી કટિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. ટકાઉપણું એ માત્ર અનુપાલન વિશેની બાબત નથી પરંતુ એમવેની સંસ્કૃતિનો આંતરિક ભાગ છે. પ્રિ અને પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રાલિટી પ્રાપ્ત કરવી એ અમારા મુખ્ય સીમાચિહ્નોમાં પૈકી એક છે. જેમ જેમ અમે આગળ વધતા જઇશું તેમ તેમ, પ્લાસ્ટિકના કચરાનું પ્રદૂષણ ઘટાડવાની વિવિધ રીતો શોધવાનું એકધારું ચાલુ રાખીશું અને અમે જે વિચારી રહ્યા છીએ તેના અનુસંધાનમાં અમે રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી અમારી પ્રોડક્ટની બોટલો બનાવીશું. અમે દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અને ભાવિ પેઢીઓને વિકાસ માટે સક્ષમ બનાવવા માટે વધુ ટકાઉક્ષમ કંપની બનવા માટે પ્રતિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ.” એક જવાબદાર કોર્પોરેટ તરીકે, એમવે ઇન્ડિયા દેશમાં એવા પ્રથમ બ્રાન્ડ માલિકોમાંથી એક છે જેમણે પ્લાસ્ટિકના કચરના વ્યવસ્થાપન માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) સાથે નોંધણી કરાવી છે.

Previous Post

एमवे इंडिया 100% प्लास्टिक वेस्ट न्यूट्रल बना

Next Post

जिला कारागार में बंदियों की एचआईवी और टीबी की हुई जांच

Sankalp Savera

Sankalp Savera

Next Post
जिला कारागार में बंदियों की एचआईवी और टीबी की हुई जांच

जिला कारागार में बंदियों की एचआईवी और टीबी की हुई जांच

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

काशीराम ने दलितों, शोषितों और पिछड़ों को राजनीत का सपना दिखाया:- डॉ रागिनी सोनकर

काशीराम ने दलितों, शोषितों और पिछड़ों को राजनीत का सपना दिखाया:- डॉ रागिनी सोनकर

March 15, 2026
श्री लक्ष्मी पूजा महासमिति परिवार ने स्वर्णिमा जायसवाल को किया सम्मानित

श्री लक्ष्मी पूजा महासमिति परिवार ने स्वर्णिमा जायसवाल को किया सम्मानित

March 15, 2026
पुलिस भर्ती परीक्षा “पंडित” शब्द का प्रयोग किया जाना बेहद अनुचित: अवधेश सिंह

पुलिस भर्ती परीक्षा “पंडित” शब्द का प्रयोग किया जाना बेहद अनुचित: अवधेश सिंह

March 15, 2026
बंगाल-असम समेत 5 राज्यों में तारीखों का हुआ एलान; देखें पूरी शेड्यूल

बंगाल-असम समेत 5 राज्यों में तारीखों का हुआ एलान; देखें पूरी शेड्यूल

March 15, 2026
  • Trending
  • Comments
  • Latest
जौनपुर भदेठी कांड : सपा नेता जावेद सिद्दीकी पर लगा गैंगस्टर

जावेद सिद्दीकी समेत पांच आरोपियों को मिली जमानत

June 20, 2020
पूर्व मंत्री व विधायक पारस नाथ यादव का निधन

पूर्व मंत्री व विधायक पारस नाथ यादव का निधन

June 12, 2020
बकरी के दूध, पपीते के पत्ते से नही बढ़ता है प्लेटलेट्स: डॉ0 विजय नाथ मिश्रा

बकरी के दूध, पपीते के पत्ते से नही बढ़ता है प्लेटलेट्स: डॉ0 विजय नाथ मिश्रा

November 13, 2022
क्या आपके पास है 10 रुपये का 786 नंबर वाला ये नोट? तो घर बैठे कमा सकते हैं 5 लाख रुपये- जानें कैसे

क्या आपके पास है 10 रुपये का 786 नंबर वाला ये नोट? तो घर बैठे कमा सकते हैं 5 लाख रुपये- जानें कैसे

3
पूर्वाचंल विश्वविद्यालय की परीक्षाएं दो अप्रैल तक स्थगित

पीयू से संबद्ध महाविद्यालयों के बीए अंतिम वर्ष का परिणाम घोषित

2
डॉ हरेंद्र सिंह MLA की तरफ से आप सभी को स्वतंत्रता दिवस व रक्षाबंधन की हार्दिक शुभकामनायें ।

डॉ हरेंद्र सिंह MLA की तरफ से आप सभी को स्वतंत्रता दिवस व रक्षाबंधन की हार्दिक शुभकामनायें ।

1
काशीराम ने दलितों, शोषितों और पिछड़ों को राजनीत का सपना दिखाया:- डॉ रागिनी सोनकर

काशीराम ने दलितों, शोषितों और पिछड़ों को राजनीत का सपना दिखाया:- डॉ रागिनी सोनकर

March 15, 2026
श्री लक्ष्मी पूजा महासमिति परिवार ने स्वर्णिमा जायसवाल को किया सम्मानित

श्री लक्ष्मी पूजा महासमिति परिवार ने स्वर्णिमा जायसवाल को किया सम्मानित

March 15, 2026
पुलिस भर्ती परीक्षा “पंडित” शब्द का प्रयोग किया जाना बेहद अनुचित: अवधेश सिंह

पुलिस भर्ती परीक्षा “पंडित” शब्द का प्रयोग किया जाना बेहद अनुचित: अवधेश सिंह

March 15, 2026
संकल्प सवेरा || Sankalp Savera

संकल्प सवेरा न्यूज पोर्टल अब आपके हाथो मे है। पहली बार इसे देखकर आप इसके सभी समाचार को देखना तथा पढना चाहते होंगे। जिसमे हम बाधक नही बनना चाहते। सिर्फ एक संदेश देना चाहते है कि संकल्प सवेरा न्यूज पोर्टल के हर लेख,आलेख,तथा समाचार मे अपनापन का अहसास होगा। इस भावना को जगाए रखने के लिए हम सदैव प्रयत्नशील रहेंगे।

Follow Us

Browse by Category

  • Corona Update
  • Desh-Videsh
  • Dharm
  • Jaunpur
  • kavita sangrah
  • Life Style
  • Purvanchal News
  • Recruitment
  • Uncategorized
  • Uttar Pradesh
  • Varanasi
  • Videos

Recent News

काशीराम ने दलितों, शोषितों और पिछड़ों को राजनीत का सपना दिखाया:- डॉ रागिनी सोनकर

काशीराम ने दलितों, शोषितों और पिछड़ों को राजनीत का सपना दिखाया:- डॉ रागिनी सोनकर

March 15, 2026
श्री लक्ष्मी पूजा महासमिति परिवार ने स्वर्णिमा जायसवाल को किया सम्मानित

श्री लक्ष्मी पूजा महासमिति परिवार ने स्वर्णिमा जायसवाल को किया सम्मानित

March 15, 2026
  • Home
  • Desh-Videsh
  • Uttar Pradesh
  • Purvanchal News
  • Jaunpur
  • Varanasi
  • Tamannaah Bhatia shines in celestial blue lehenga in new video, talks about her ‘sexy’ bridal look

© 2020 Sankalp Savera - Hindi News Portal Designed by Digital Karigar.